થોડુંક હસી લો (Joke of the day)
૧૪ ફેબ્રુઆરી એટલે શું?
.
.
જે પ્રેમમાં પડ્યા છે
એમને માટે
વેલેન્ટાઈન્સ ડે
.
જેમનું બ્રેકઅપ થઈ ગયું છે
એમને માટે
ઈન્ડિપેન્ડન્સ ડે
.
જે સિંગલ છે
એમને માટે
રીપબ્લિક ડે
.
અને જેમના લગ્ન થઈ ગયા છે
એમને માટે
રેગ્યૂલર ડે...
સૌજન્ય : ચિત્રલેખા