એક દિવસ નો પ્રેમ
લાગણી થોડી ને પુરી થઈ શકે એક દિવસ માં
પ્રેમ ને પામવા તો ભવ પણ પડે છે ઓછા
આંખો થી મળે જો આંખો તો થાઈ પ્રેમ
એક દિવસ માં થોડી ને થઈ જાય આમ પ્રેમ
સ્નેહી ના મિલન ની રાહ હોય મન થી
તન ને પામવા થોડી ને થાઈ પ્રેમ
આદરી છે ખોટી રીતો એ અપનાવી અનોખી સંસ્ક્રુતિ.. આમ થોડી ને થાઈ પ્રેમ
લાખો દિલ તૂટે છે,આજ દિવસે
તો પણ સમજણ છે વીશું જગને
ઝલક જોવા તરશે છે મન પલ ની
આમ જ ના થય જાય ને પ્રેમ