મૂર્ખ શિષ્યોને ઉપદેશ આપવાથી, કુલટા સ્ત્રીનું ભરણપોપણ કરવાથી, અને દુઃખમાં આવી પડેલા લોકો સાથે વ્યવહાર કરવાથી , વિદ્ધાંન મનુષ્ય પણ મુશ્કેલીમાં મુકાઈ છે.
----
ચાણક્ય નીતિમાંથી

English Good Morning by Yashpalsinh chudasama : 111092550
Nisha Sindha 8 year ago

ખરું હું માનું દુઃખી લોકો ને કેમ નાં પાડે છે એ કોને pl???

Yashpalsinh chudasama 8 year ago

ચાણક્ય એમ કહે છે..કે આ ત્રણેય હાનીકારક બાબતથી દુર રહેવું જોઈએ... મદદ તો કરી શકાય??

Nisha Sindha 8 year ago

મસ્ત પણ દુઃખી વ્યક્તિ ને મદદ નહીં કરવી એવું ને?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now