માલણે ઝાકળથી પુછ્યુ, " રાત તારી કેવી ગઈ"..?
ઝાકળે માલણને કહ્યુ ,"આગિયા જોડે મૈત્રી થઈ"...
ધુમ્મસે ધરતીને પુછ્યુ, "સુરજ આજે ગયો કયા વયી"...?
સુરજે ધુમ્મસને કહ્યુ, "હું આવ્યો હવે તુ જા ભઈ "...!?

~રૂપલ સોલંકી

Gujarati Good Morning by Rupal Solanki : 111092458

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now