ભૂલી ના જાવું તને, એટલે તું મને જવા નથી દેતો,
ઈશ્વર તું પણ ખરો છે મને કોઈનો થવા નથી દેતો.

તારે જ રાખવું હતું તો હૃદય આપવાનો ઢોંગ કેમ ?
પસંદ પડે છે કોઈ એકાદ જણ તો ટકવા નથી દેતો.

Gujarati Shayri by Paresh Rohit : 111092415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now