અહંકારી માણસ પગલા ભરે હવામાં
રહે છે હંમેશા જમીનથી અધ્ધર
મગજ નો પારો એમનો રહે છે ઉંચો
રુઆબ એમનો રાજા - મહારાજ જેવો
અહંકારમાં એમનું જ્ઞાન પણ નકામું
એમનાથી દુર રહેવું એ જ સહેત માટે સારું
અહંકારનો એ પાટો આંખો પર બાંધે
જગ આખાને એ મૂર્ખાઓ માને

English Thought by Urvashi : 111092388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now