બસ કારણ કહ્યા વગર જ
કોઈક અચાનક દૂર થાય
ત્યારે ખૂબ જ મનદુઃખ થાય
કરી હશે મે કોઈ મોટી ભુલ
એ સવાલ તડપાવી જાય
કેટલાય વિચારો ભમ્યા કરે ને
મનમાં ને મનમાં મુંજાયા કરાય

English Thought by Urvashi : 111092387
《*@HIR BA£₩ANT*》 8 year ago

......સાચા હોવા છતાં કોઈ તમને પસંદ ન કરે તો શોક ન કરવો કેમકે.... એક સમય એવો જરૂર આવશે જ્યારે એને પસ્તાવું પડશે ...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now