નેણોમાં ઊતરી ગયા છો
ઉરમાં ઊતરી જાણો તો માનું,
માન્યું મહોબ્બત માસૂમ છે
મૃત્યુને વારી જાણો તો માનું!

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111092376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now