પ્રેમ....Valentine day special ?
તુ મને પ્રેમ માં છોડીશ તો પણ
હું તારો સાથ નિભાવીશ,
તારી યાદ માં જીવન વિતાવે હું,
પણ મારા પર તારો જ હક હશે,
પ્રેમ માં તો પરીક્ષા આવે જ છે,
તેમાં તારી ને મારી કાબીલીયત
ખબર જણાય છે, દરેક કસોટી માં
હુ તારી સાથી બનીશ....
છેલ્લા શ્વાસ સુધી આ બંધન ને મજબુત
રાખશુ,તુ ભલે હારેલો હોય પણ હુ તારી પડખે
ઉભી રહીશ જાન.....
હુ તને હવા માં ઉડાન ભરવા ની તક આપીશ,
પાંખો તારી ભલે હોય પણ તારી છેલ્લી સફર સુધી
હું તારી સાથે હોઈશ......
તુ ભલે ગમે તે છે જે છે તેવો મારો છે,
તારી છેલ્લી ઘડીએ હું તને સાચવીશ પહેલા ની જેમ.........
મારે તને આપવું છે લેવુ કંઈ નથી તે તારા માં પરમ તત્વ નાં દર્શન કરવા છે.....
મારે તારા માં લીન થવું છે,પ્રેમ ની ખેતી કરવી છે,
જીંદગી રુપી ખેતર માં
તુ આઝાદ પંખી બની ને ઉડ મારા યાર તને હું આકાશ આપીશ પણ સાંજે તારે મારા જોડે જ
આવવું પડશે, તારા છેલ્લા શ્વાસ સુધી હું તારી પડખે ઉભી રહીશ.......
તુ મારી પાસે નહીં પણ હોય તો તારી યાદ
રડી ને જીંદગી વિતાવે, પળે પળે તને નિહારવા અા
નયનો બેકરાર રહેશે.....
ઘરે ઘરે આપણા પ્રેમ ની મિસાલ અપાશે જાન,મારી જીંદગી તને બનાવીશ ,આ દિલ પર
માત્ર તારુ જ નામ હશે, સપ્તપદી નાં વચનો ને સાચા કરવા હું પ્રયત્ન કરીશ
હુ તને મેળવવા મહેનત નહીં કરુ પણ શિવ જે જેવો આપશે,તેને પાછળ હુ બહુ મહેનત કરે,
ને તને હુ ખુશ રાખવા બધાં પ્રયાસ કરે....
હુ તને સારા ગુણો થી નહીં પણ તારી કમી
સાથે અપનાવે મારા એક એક તારા માટે અને આ શરીર પર તારું જ નામ હશે
- Shaimee oza "લબ્સ"