મને નથી સમજાતો આ નિયમ દુનિયાનો,
જ્યારે મુશ્કેલીમાં હોઈ ને બીજા ની મદદ જોઈ
ત્યારે એમાં વારા હોઈ,
જ્યારે બીજા મુશ્કેલીમાં હોઈ ને મારી મદદ જોઈ
ત્યારે હું સારા હોઈ,
ફરક માત્ર એટલો જ કે તું મદદ બાદ બધું ભૂલી જાશ
અને હું મદદ બાદ બધું યાદ રાખું છું.

Gujarati Thought by Maharshi Trivedi : 111092320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now