.... એય સાંભળ ને મારી વાત ....

જો તું મને મહેસૂસ કરી શકે,
તો હું આ હવામાં
વ્યાપ્ત છું એકએક કણકણમાં...

.... પરંતુ .‌...

ખબર ક્યાં છે તને કે,
ધબકે છે તું દિલની
ધડકનમાં એકએક ક્ષણક્ષણમાં...

English Shayri by Komu : 111092179

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now