ચુમ્મી?❤?
જયારે સવાર ઉગે ત્યારે તને જોવું
તારા ખોળા માં મન ભરી ને રમુ હું,તારી ચુમ્મી થી તો મને હુંફ મળે.....
તુ આગોશ માં મારી આવે ને હું તને મારા થી દુર થવા માટે ઠપકો આપુ મીઠો પણ મન થી તને દુર ન
થવા દઉં તારા ચુંબનો માટે હું તરસું ........
સપના તો ઘણા છે,પણ આ દિલ માં તારી સાથે ની એકએક પળ માણવી મારે તારી સાથે ચાલ ને એકબીજા ને આપણે ચુંબનો થી તરબોળ કરીએ
તારા ચુંબન માટે તો મારા હોઠ તરસી રહ્યા છે,યુગ થી ચાલ ને વરસી જાને મારા યાર,તારી ચુમ્મી માટે તો હુ બેકરાર છું......
આ "લબ્સ " ની વાતો તો મન ભરી છે,મને સહાય નહીં કરે મન ની વાત ને બહાર લાવવા માં ચાલ ને પહેલ કોણ કરે છે ચુમ્મી ની તુ કે હું.......
હુ આવુ ત્યારે તુ મને ટાળે,ને આ "લબ્સ "તો બિચારી કોરી રહી જાય સપના સજાવા માં,
એને હકીકત માં ફેરવ ને મારે પણ તારી ચુમ્મી
ઓની વર્ષા માં મારે ભીંજાવુ છે,તો મને ભીંજવ ને
મન ભરી ને મારા યાર.........
હુ સુતી હોવ ત્યારે તાર હાથ મને સુવા ના દે,
જાગુ ત્યારે તુ ન સુવા દે ને શિયાળામાં પણ ગરમી ચડે ચાલ ને મારે નહાવુ છે, તારી ચુમ્મી ઓથી મને નવડાવ ને..........
શૈમી ઓઝા "લબ્સ"??