Gujarati Quote in Thought by Shree...Ripal Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?" સંબંધ "?

કુટુંબની પ્રતિષ્ઠા વધારવી કે ઘટાડવી તેનો આધાર ....

એક વ્યક્તિ સામેની વ્યક્તિ જોડે પોતાના કુટુંબની વાત કેવીરીતે

રજૂ કરે છે તેની ઉપર છે........જેમ કે

એક વ્યક્તિને તેના કુટુંબ સાથે અંગત રીતે વિચારોનો મનમેળ

ના હોવાથી મતભેદ હોય છે છતાં

જ્યારે તે વ્યક્તિ કોઈ સામેની વ્યક્તિ જોડે વાત કરતી હોય

ત્યારે નાની વાત ના મતભેદ ને યાદ રાખી ને , મોટું સ્વરૂપ

આપી દે તો તે વ્યક્તિ ની પોતાની ઇમેજ ખરાબ કરે છે જ

સાથે કુટુંબને પણ છાટા ઊડે છે.......પણ જો

કોઈ અન્ય વ્યક્તિ જોડે વાત કરે ત્યારે મતભેદ ભૂલી ને

કુટુંબ ની ખરેખર જે સારી વાતો છે તે કરે તો ??????

? કુટુંબ ની પ્રતિષ્ઠા ને ચાર ચાંદ લાગી જાય છે...???

Gujarati Thought by Shree...Ripal Vyas : 111092112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now