*જીંદગી ની સ્ક્રિન જ્યારે*
*લૉ બેટરી* *દર્શાવે,*
*અને* *પોતાના* *કહી શકાય એવા સંબંધો નું*
*ચાર્જર* ના મળેે ,,
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
*તમને ઉગારી જાય એનું* નામ ...
*"મિત્ર"*

Gujarati Hiku by Vaidehi Gor : 111092083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now