બંધ પાંપણો માં વસે છે તું

ખુલ્લી આંખો માં હસે છે તું

વધુ તો શું કહું

મારા હૃદય માં ધબકે છે તું.....

❤️❤️

✍ ✍ ✍

Gujarati Romance by naresh patel : 111092071

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now