English Quote in Romance by Shaimee oza Lafj

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? kiss

મારે ભળી જવું છે તારી અંદર , દરિયા માં સરિતા સમું,
મારા હોઠ તો તારા હોઠ થી મળી ગયા,
પ્રેમ ની વર્ષા માં તો આપણે કયાં રહી ગયા છીએ,
કોરા.......

ચાહત ના નશા માં તો હતા આપણે ડુબેલા,
હવે એકમેક સપનાં માં તો આપણે કેવાય નિખરેલાં,હવે સપનાં ને હકીકત માં જ બદલવાનુ
બાકી મારા યાર,ચાલ ને તેને બદલીએ એક મસ્ત ચુમ્મી થી........

મારે તો મારી દુનિયા સજાવવી છે,સપના થકી,
જેમાં તુ ને હું જ હોઇએ,પણ આને હકીકત માં બદલવી ,મારે એક મસ્ત ચુમ્મી થી.........

મારે તારા થી શરૂ કરવી છે,સફર પ્રેમ ની
ને તારા થી જ પુરી કરવી છે,તને જ મારે
હકીકત બનાવવો છે,પણ આ સપનાં ને વાચા
આપવાની જ બાકી મારા યાર, આને હકીકત માં
બદલવા મારે આની શરૂઆત કરીએ આપણે એક મસ્ત ચુમ્મી થી.........

મને ખબર છે તને પ્રેમ ભરી વાતો પ્રિય છે,તુ નહીં
પણ તારા નયન બોલે છે,તારા દિલ ને એકવાર મનાવ આને મારે હકીકત માં બદલવી છે,એક મસ્ત ચુમ્મી થી..........

તુ બની જા ને "લબ્સ " નુ કાગળ મારે,
"લબ્સ "ની કલમ થકી તને જીંદગી સજાવી
જીંદગી ને સજાવા  ની શરુઆત કરવી છે એક મસ્ત ચુમ્મી થી.........

તુ સુતુ હોય ને તને નિહારતા જ રહેવું તુ આંખ
ખોલે તુ લાગે મને મારો ધબકાર,તુ તો એક અફીણી લાગે,પણ તુ ઊંઘ માં જે આહ
ભરે એતો મને દારૂ થી પણ વધુ નશીલી લાગે,
પણ તારા આ માસુમ ચહેરા ને મારે ચાર ચાંદ
લગાવવા,એક મસ્ત ચુમ્મી થી.........

તને જોઈ ને તો આ "લબ્સ"કોરી થઈ ગઇ,
જરા તેને વાચા આપવા તો આવ મારા યાર,
"લબ્સ"માં પ્રેમના બીજ વાવવા,ને લબ્સ ને ગુંથવા
મારે એક મસ્ત ચુમ્મી થી........

ચાલ ને તુ મારો સમંદર ને હુ તારી નદી તુ મારુ કાગળ અને હુ તારી કલમ, ચાલ ને તેને એક મસ્ત ચુમ્મી થી કલમ ને માં જીવ ભરીએ, અેક કોરા ખેતર માં ચાલ ને  ચુમ્મી ઓથી પ્રેમ નાં બીજ બોઇએ,પણ તે નાંખવાની શરુઆત કરીએ ચાલ ને એક મસ્ત ચુમ્મી થી........

તાર બાહો માં સમાવવા આ "લબ્સ"બહુ અધીરી છે,ચાલ ને તેમાં એક બી રોપ ને એક મસ્ત ચુમ્મી નું ............


Shaimee oza "labs "??❤????

English Romance by Shaimee oza Lafj : 111091898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now