બહુ સુંદર વાક્ય:
રહુ છું ભાડાના મકાનમાં,
રાેજ શ્વાસ વહેંચી ભાડુ ચૂકવું છુ....,
મારી ઔકાત બસ માટી જેટલી છે....
વાતાે હું રાજ મહેલની કરી જાઉં છું.....,
ખાખ થઈ જવાની આ કાયા એક દિન....
છતા ખૂબસુરતી પર અભિમાન કરુ છું ....,
મને ખબર છે, હું સ્મશાને પણ
પાેતાના સહારે નથી જઈ શકવાનો...
એટલે જ હું જમાનામાં તમારા
જેવા દાેસ્ત બનાવું છું...!!
?*Good morning*?