બધાથી અલગ તરી આવું, માણસ હું ગુજરાતી.
ગરબે ઘુમુને તાલ ભુલાવું, શોખીન હું ગુજરાતી.
પાણી માંગોને થાળ જમાડું, માયાળુ હું ગુજરાતી.
અરે! દિલ માંગોને દરિયો ખડકું, દિલદાર હું ગુજરાતી.

Gujarati Funny by Ravina : 111091785
Ssndeep 8 year ago

ગુજરાતી હૉવાનૉ ગર્વ છૅ ....

Ravina 8 year ago

આ તમારા મારા માટે ના વિચાર છે... પણ ખરેખર ગુજરાતી હોવા પર ગર્વ કરવાનો અર્થ એ નથી કે હું બીજા ને મારા થી ક્યાંય ઉતરતા સમજુ છું... તમે કદાચ પોસ્ટ ને સમજ્યા વગર જ તમારા વિચારો મૂકી રહ્યા છો...

Tr. RAJ KHARA 8 year ago

@ravinaji....vicharo mukva mate koi bhasha ni Manas ne zarur nathi padti..vaat garv ni nathi....vaat manasay ni chhe..matr lakhi nakhvu ne hraday thi garv hovo alag vaat chhe...Hu darek Manas ma isvar jov chhu..ne tame darek Manas ma gujrati ne Rajasthani jov chho..

Ravina 8 year ago

જે ગુજરાતી ભાષા થકી તમે તમારા વિચારો મૂકી શકો છો.. એ ભાષા પર તમને ગર્વ નથી.. ખરેખર?

Ravina 8 year ago

આ કોઈ પ્રાંત વાદ કે જાતીવાદ છે જ નહીં.. જે ધરતી પર જન્મ્યા એનું ગૌરવ લેવું તમારા માટે અયોગ્ય હોય પણ અમારા માટે એ ધન્યતા ની વાત છે. બાકી માણસ હોવા પર ગર્વ લેવા કરતા માણસ હોવાની સાબિતી આપવી યોગ્ય ગણાય..તેમ છતાં તમારા વ્યક્તિગત વિચારો બદલ બીજા ને કહેવું જે વાહ વાહ કેમ કરો છો એ યોગ્ય નથી.

Ravina 8 year ago

આ કોઈ પ્રાંત વાદ કે જાતીવાદ છે જ નહીં.. જે ધરતી પર જન્મ્યા એનું ગૌરવ લેવું તમારા માટે અયોગ્ય હોય પણ અમારા માટે એ ધન્યતા ની વાત છે. બાકી માણસ હોવા પર ગર્વ લેવા કરતા માણસ હોવાની સાબિતી આપવી યોગ્ય ગણાય..તેમ છતાં તમારા વ્યક્તિગત વિચારો બદલ બીજા ને કહેવું જે વાહ વાહ કેમ કરો છો એ યોગ્ય નથી.

Tr. RAJ KHARA 8 year ago

Hu evu manu chhu k fakt gujrati k Indian hovanoj garv sukam levano..Manas hovano levay..tame badhay e sukam bhuli jav chho k aapne isvar nu sresth sarjan chhiye...prantvad ne jativad ma sukam pado chho..Manav thaso to badhu jiti javase

Ketan 8 year ago

રાજ ભાઈ તમેય ગુજરાતી છોવો...તમે કોઈને દિલથી પ્રેમ નથી કરતા?...???

Tr. RAJ KHARA 8 year ago

maro kvano e MATLAB chhe k gujratio lagni k prem ma pan nafo nuksan nu ganit Mande...gujrati prem dimag thi kare Dil thi nahi...

Ravina 8 year ago

કઈ વાંધો નહિ રાજભાઈ.. તમે અલગ થી સમજૂતી આપતી પોસ્ટ મૂકી દેજો.. અમે વાંચી લેશું....

p 8 year ago

ha to samjavo to khbr pade

Tr. RAJ KHARA 8 year ago

tame badha mara kvano MATLAB j nathi samjiya

Ketan 8 year ago

સાચી વાત ભાવેશભાઈ..

p 8 year ago

ok ravina ..

Ravina 8 year ago

એ ભાઈ ને કેહવા તો દો એ શું કેવા માંગે!

p 8 year ago

i agree with bhavubhai ...jetlu proud indian hovanu chhr etlu j gujarati hovanu

Bhavesh 8 year ago

maf karjo rajbhai, pan tame ek be kharab anubhav ne lidhe badha ગુજરાતી lagni na vepari samjo e jani dukh thay, baki gurvi gujarat ni to ઇતિહાસ ma pan etluj mahtav chhe ne mane ગર્વ છે હુ ગુજરાતી છુ

p 8 year ago

keva shu mango chho @raj

Tr. RAJ KHARA 8 year ago

su tame badha wah wah mandiya chho

Tr. RAJ KHARA 8 year ago

gujrati ni to lagani pan vepar jvi hoy chhe ..

Ravina 8 year ago

આભાર દી

p 8 year ago

vah vah m kai hoi bhagvan ne pn bhan bhulavi ava gujrati

Ravina 8 year ago

આભાર આભાર

Maylu 8 year ago

વાહ દિલદાર દાદિ ...વાહ...??

Ravina 8 year ago

હાહા...

HINA DASA 8 year ago

વાહ દિલદાર વાહ

Ravina 8 year ago

આભાર

Shefali 8 year ago

વાહ...રાઈટ

Ravina 8 year ago

સુપ્રભાત હરેશજી, કેતન

Ketan 8 year ago

વાહહ...સુપ્રભાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now