Hindi Quote in Romance by Jignesh

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??‍♂પતી... “એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!”

??‍♀પત્ની....“કેમ? હું તમને જાડી લાગુ છું?’

??‍♂પતી... “ અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય”

??‍♀પત્ની.... “ તમને હું માંદિ લાગુ છું??”

??‍♂પતી... “ તારે ન આવવું હો તો પડી રહે!!

??‍♀પત્ની.... “એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!”

??‍♂પતી... “રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!

??‍♀પત્ની.... “ હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!

??‍♂પતી... “ જો મેં એવું નથી કહ્યું!!”

??‍♀પત્ની.... “ એટલે હું ખોટું બોલું છું એમ ને?”

?‍♂પતી... “ મગજની નસ ખેચવાની રેવા દેને!!’

??‍♀પત્ની.... “ મને કચકચણી કહો છો?

??‍♂પતી... “એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!”

??‍♀પત્ની.... ‘જોયું? તમારી જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!

??‍♂પતી... “ હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!”

??‍♀પત્ની.... “ મને ખબર જ હતી, તમારે એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!”

??‍♂પતી... “ રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!”

?‍♀પત્ની.... “ જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"

??‍♀??‍♂આને ક્યા પોગવું?
?????????



ગૃહ શાંતિ મંત્ર...

~ તુ હજી પણ કેટલી સુંદર લાગે છે.
~ કામ પણ કેટલું બધું કરે છે..
~ કેટલી પતલી થય ગઈ છો..
~ ધરકામ કરી થાકી જાતી હોઈશ...
~ તારા શરીર નું ધ્યાન રાખ.ને ટાઈમ સર જમીલે..
~ તારા પીયર વાળા કેટલા સારા છે...

.....આ મંત્ર ને ધર મા રોજ ત્રણ થી ચાર વાર જાપ કરવાથી ધર મા શાંતી રહેશે.

???

પરણેલા ઓને સમર્પિત..

Hindi Romance by Jignesh : 111091722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now