ભૂરા નાં બાપા એ ભૂરા ને ઘર નું લાઈટબીલ ભરવા આપ્યુ..
2 દિ' પછી બાપા એ પુછ્યું ,
*ભૂરા લાઇટ નું બિલ ભરાઈ ગયું ?*
ભૂરો ત..ત..ફ..ફ..કરવા લગીયો ,
બાપા એ ફરી પુછ્યું , ભૂરા મે કાલે પૈસા આપેલ તો લાઈટ બિલ ભરાઈ ગયું ?.
ભૂરો કહે નાં બાપા , હુ લાઈટ બિલ ભરવા જતો તો ,
તો રસ્તા માં લોટરી વાલા ની દુકાન આવી ને *પહેલું ઇનામ બોલેરો ગાડી છે ,*
તો મે બધા પૈસા ની ટિકિટ લઇ લીધી ..!
☃☃☃☃☃
બાપા એભુરા ને બહુ માર્યો ...
??????
થોડા દિવસ પછી ભૂરા નાં આંગણે સાચે જ બોલેરો ગાડી આવી ....
????
ઘર નાં બધા ભેગા થઇ ગયા ..!
????????????
બધાં ની આંખ માં પાણી આવી ગયા ..!
??????
પણ.
.
..
ભૂરા નાં બાપા એ ફરી ભૂરા ને બહુ માર્યો ... !
??????
?????
??????
?????????
..
?????????
???????
?????????
??????
?????
*બોલેરો ગાડી માંથી GEB વાળા ઉતરયા ને લાઈટ કાપી ગયા ...*
????????