જોયા એમને ને ઉડી ગયું ચેન,
તરસે છે જોવા હવે એમને મારા નૈન પણ દિલ ની આ વાત હવે,
કહેવી એમને કેમ ??
તમારી યાદ તાજી કરતા આંખ માં આંસુ આવી જાય છે,
બસ એજ તમારા રસ્તા ને જોઈ ને ઇન્તેઝાર શરુ થાય છે…kh@n.com

Gujarati Shayri by Prakash Navjivan : 111091624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now