તારી યાદો મા રોઈ રોઈ ને આંખો મારી સુકાઈ ગયી છે
આંસુ ના હર ઍક કતરા મા જાણે તુ સમાઇ ગયી છે
સાથે જોયેલા ઍ બધા સપનાઓ ને તો યાદ કર બેરહમ
લાગે છે કે ઍ મીઠી યાદો તારા થી હવે ભૂલાઇ ગયી છે
કેમ કરીને કહે “ખાન” ઍના દિલ ની હાલત શુ છે ?
જિંદગી કઈ નથી તારા વગર ઍ વાત સમજાઈ ગયી છે

Gujarati Shayri by Prakash Navjivan : 111091603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now