પલકાર
ઝબકતી આંખો નો પલકાર છે તું,
ચળકતી સવારની ઝાકળ છે તું,
મારા દિલ ની ધડકન છે તું,
મારા સ્વપ્નો ની રાની છે તું,
હકીકત માં તો ના મળ્યો સહારો તારો,
મારી સ્વપ્ના ની દુનિયા છે તું.
હારી ને પણ જીત્યો છું જિંદગી ને,
સદાય સાથે રહે એ પ્રેમ છે તું.
મારા શ્વાસ ની સુગંધ છે તું,
મારા હોઠો નું સ્મિત છે તું,
મારી આંખો ની ચમક છે તું
‘અનેરી’ એક આશ છે તું.....kh@n.com