English Quote in Shayri by Komal Deriya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસતો રહે તમારો ચહેરો અેટલે
ખોબો ભરી ને ખુશીઓ મોકલુ છું,
નજર ના લાગે કોઈની તમને અેટલે
આંખોમાં કાળી કાજલ અંજાવું છું,
ખિલતા રહો હંમેશા ફુલોની જેમ એટલે
બાથ ભરીને અઢળક પ્રેમ મોકલું છું...
P. K...

English Shayri by Komal Deriya : 111091497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now