ખબર નથી એને હું શું કહી ગયો,,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો..
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં,,
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો..
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું,,
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો..
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને,,
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી.. ગયો..kh@n.com