તારી યાદોનાં સ્ક્રિન શોટ
સંગ્રહી રાખ્યા છે મનમાં
તમે મળશોને ?
ક્ષણ બે ક્ષણ
એક સેલ્ફી વગર અઘૂરી છે
મારા મનની આ મેમરી

Gujarati Blog by Atul Patel : 111091443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now