"તારા હાથ નો સ્પર્શ મળી જાય તો સવાર બની જાય ને તુ મળી જાય તો જીંદગી ને કોઈ ચોકક્સ દિશા મળી જાય,આપણી આત્મા મળી જાય તો પ્રેમફળ નું સર્જન થાય ને આપણે મળી જઈએ દુધ ને સાકર માં મળી જાય તો જીવન મસ્ત બની જાય, ચાલ આપણે જીવી લઈ એ પણ હળવું આલિંગન તો બને જ છે,"_
શૈમી ઓઝા, "શબ્દ"