કલ નેટ ખતમ હુવા...તો પતા ચલા...
.
...
.
ઘરમેં દો દિન સે મૌસી આયી હુઈ હૈ...???

Gujarati Jokes by Ketan : 111091353
Ketan 8 year ago

ઓહોહો... બેક શબ્દો સારા બોલવાથી કોઈ સિધૂ નો થય જાય... હાહાહા

Komal 8 year ago

mara jevi sidhi vyakti kone traas aapi sake vadi....aavi afvao na felavo ho

Ketan 8 year ago

ના ત્યાં અમારો ત્રાસ નો હોય...ત્યાં તો તમારો ત્રાસ હશે આખા સાસરિયા ઉપર

Komal 8 year ago

idea tamaro che...jo network na aavtu hoy to j jaav...tamaro roj no traas to nai

Ketan 8 year ago

મને સુ ખબર ...પૂછો તમારા ચમ્પુ ને ઇ ત્યાંના છે...

Komal 8 year ago

tya network aave???

Ketan 8 year ago

એમનય કોમળજી... મેં એવું સાંભળ્યું છે કે લગન પછી તમે એમેઝોન ના જંગલ માં સેટલ થય જવાના છો

Komal 8 year ago

pn tamari south africa vadi na joia...bhale ne taki hoy k na hoy

Ketan 8 year ago

સાઉથ આફ્રિકામાં થી એક ચમ્પુ આવે છે...એટલું ઘણુંય...હાહાહા

Komal 8 year ago

ena mate nasa nu licence hovu jose...nai to a pn cancel

Ketan 8 year ago

મારા માટે નો એન્ટ્રી...જોજો હો લગન ના મંડપ સામે રોકેટ ઉડાળીશ... હાહાહા

Komal 8 year ago

haaa pn a kasar mate tamari south Africa vadi ney samjavi dejo

Ketan 8 year ago

કલર નો કરાવાય...ધોળા વાળ માં કોક ને એમથાય ને...કે કોમળ ના લગ્ન માં યુરોપિયન આયવા છે...

Komal 8 year ago

aa jo ladavva na dhandha chalu aamna...ketanji mate mara lagan ma no entry em boli hu....ravinaji vandho nai lakdi na teke pn aavjo khara

Ketan 8 year ago

અરરર કા કોમળજી સાવ અવિરીતે દાદી ને ના પાડી દેવાની

Ravina 8 year ago

હાહા.. કોમલ... 6 થી વધારે 8 મહિના લઈ લે... બાકી અત્યારે ધોળું માથું લઈ ને તો ફરું જ છું... તારા લગ્ન માં કલર કરાવી ને આવીશ બીજું તો શું!

Komal 8 year ago

have tamare aavvanu j nathi...no entry thai gai tamara mate halo aagad vadho

Ketan 8 year ago

ભાવેશભાઈ ને અડધા વાળ છે એટલે સાવ કેન્સલ નો કરાય...અડધું જમવા દેવાનું બીજું સુ...હાહાહા

Komal 8 year ago

hahahaha 6 mahina...thodu late nathi????

Ketan 8 year ago

બતાવો તો જોઈએ ને...હાહાહા

Ravina 8 year ago

હાલો એટલે ભાવેશ તો કેન્સલ... ટકાઓને નો એન્ટ્રી જ કરી દે કોમલ... અડધા ઉપર ઘટી જશે.. ને તું 6 મહિના માં પરણી જજે નહિ તો મારુય નક્કી નહિ..હાહા

Komal 8 year ago

tame to jane joya che nai emne

Ketan 8 year ago

અને આમેય એકતો ચમ્પુજી ને મંડપ માં બેસાડવા અઘરા પડે એમ છે...

Komal 8 year ago

a j to kav ek vaar j thavana lagan...phota sara aavva joia...etle jene vaad nai hoy ene jamvanu nai male

Komal 8 year ago

mare photos nai bagadva ho mara lagan na....etle ketanji tame badha mate weeg leta aavjo...ravinaji jene vaad hoy eni vaat nathi

Ketan 8 year ago

દાદી...વાળ તો પાછા ઊગી જાહે...પણ કોમળજી ના લગ્ન એક વાર જ થવાના છે...

Ravina 8 year ago

બોલો.. કઈ ખરું! ભાવેશ જેવા અડધા ટકા હોય એમને તો ઠીક પણ અમારે આવા સારા વાળ ક્યાં નાખવા જવા!

Ketan 8 year ago

બધા વિંગ પેરે એના કરતાં તમે જ ટક્કો કરાવી લેજો એટલે બધાય હરખા...

Komal 8 year ago

hahahahahaha badha taka hase to keva lagse mara lagan ma....wing peri ne aavjo ho....

Ketan 8 year ago

કોમળજી તમારી સાસુ ને પણ ટક્કી...હાહાહા

jd 8 year ago

champu Ni sasu mano pan tako

Komal 8 year ago

tamara banne ni sasu no tako

Ketan 8 year ago

હાહાહા...jdભાઈ...ઇ વાત સાચી...દુઃખડા વ્યક્ત કરવા

Komal 8 year ago

ketanji saav aavu na bolay ho...bhabhi vache to kevu lage

jd 8 year ago

bhabhi mb par ave k n aave champu aavse j

Ketan 8 year ago

એ ના ...ઇ અહીંયા નો આવે ઇજ સારું...હાહાહા...

Komal 8 year ago

su kidhu bhabhi a mb pr aavvanu??

Ketan 8 year ago

સાચી વાત છે ભાવેશભાઈ... આયા તો આઝાદી જોઈએને...હાહાહા

Bhavesh 8 year ago

ha evuj roj velan padta hoy to ekad velan thi kai farak na pade

Bhavesh 8 year ago

jene apne kahi રીઢુ , નઠોર

Komal 8 year ago

etle have velan na ghaa thi koi farak na pade evu j kaik ne

Komal 8 year ago

hahahahahaha

Bhavesh 8 year ago

amuk samay sudhi ek ni ek vastu banvathi, ej vastu fari bane to jena par kai fer na pade

Komal 8 year ago

haaa pn etle su

Komal 8 year ago

ridha etle???!

Bhavesh 8 year ago

ketanbhai em to ridha thay gaya chhe???

Bhavesh 8 year ago

na mare nathi rahi have, chhinvai gay chhe etle to ketanbhai no paksh lav, muj viti tuj a vite???

Komal 8 year ago

bichara ketanji ni to daya khavi ti aavi cmmnt lakhya pela

Komal 8 year ago

bhaveshbhai mane lage che ketanji dharabhabhi ne mb pr bolava gaya che...tamari aavi cmmnt vachse to su vicharse bhabhi...kaik to vicharo

Shefali 8 year ago

ha ha ha ACP....તમારી જેમ જ ને!?

jd 8 year ago

barbar Che Bhaveshbhai Ni vat ahiya badha ne freedom Che ..

Bhavesh 8 year ago

have ek jaga chhe ketanbhai ne jya e moklash thi boli sake ,tame e pan chhinvi leva mago chho dharabhabhi ne bolavine???

jd 8 year ago

hahahhahaha Barbara kahyu ravina e

Komal 8 year ago

to a km nai aavta mb pr??

Ravina 8 year ago

આતો પીડિત સમાજ ના આગેવાન નીકળ્યા...હાહા..

jd 8 year ago

have to tme Dharapati thai gya

Ketan 8 year ago

હાહાહા...સેનાપતિ

jd 8 year ago

tme j pasu palti nakhyu ho

Ketan 8 year ago

કોમળજી... ધારા નામ છે...

jd 8 year ago

mne to emj lagtu htu k kuvarao Ni fauj na tme senapati chho

Ketan 8 year ago

પોસ્ટ અને કૉમેન્ટ્સ ના લીધે ઘણાય ઢીકા ખાધા છે...

jd 8 year ago

vidhi na lekh hsr. .

Ketan 8 year ago

jdભાઈ મનેય નથી ખબર હું કેમ લગન કરવા પોચી ગ્યો...

Ravina 8 year ago

ઓહો... સારી વાત છે.. હવે એક કામ કરજો પોસ્ટ એમને બતાવી ને મુકજો...હાહા.. એટલે એ તમને ઓળખી જશે....

Komal 8 year ago

to bolavo ne emne mb pr...name su che bhabhi nu??

jd 8 year ago

Pachha mrg karo ho

jd 8 year ago

ketanbhai mrg ma pan n bolavya...

Ketan 8 year ago

ઇ તમને બધાય ને ઓળખે છે...હાહાહા

Komal 8 year ago

haaa a to sauthi saru...mare ss ma samay no bagde

Ketan 8 year ago

જેના નથી થતા એને ખબર નો હોય થય ગયા પછી સુ હાલત થાય...

Ravina 8 year ago

હાહા.. કોમલ મોકલી જ દે... ને અમારી ડિમાન્ડ છે કે ભાભી ને પણ mb પર લાવવા માં આવે...

Ketan 8 year ago

એ ના કોમળજી એવું નો કરતા હો

Ravina 8 year ago

બોલો બિચારા... થઈ ગયા એમાં રોવો છો શુ! ઘણા ના નથી થતા એ રોતા હોય...

Ketan 8 year ago

દાદીમા..ભાવેશભાઈ એ કીધું એમ આપવીતી હતી...હાહાહા

Komal 8 year ago

wait hu aa cmmnt no screenshot lai lav...bhabhi ne wp karu

Ketan 8 year ago

નમસ્તે સેલ્ફી જી

Ketan 8 year ago

હા jd ભાઈ...થઈ ગ્યા...???

Bhavesh 8 year ago

danddhari e joke nata lakhta , આપવિતી hati

Ravina 8 year ago

આ પરણેલા પર બવ જોક લખ્યા ને હવે પરણિત સમાજ એમને માફ નહિ કરે... હાહા...

jd 8 year ago

ketanbhai Tamara mrg thai gya???

Bhavesh 8 year ago

ato parnit jaher thay gaya, baki tame parnva jat ne kanya ne badle gorbapa upadi lavat a net na chakar ma

Ketan 8 year ago

હાહાહા...

Ravina 8 year ago

હાહા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now