મારી ખુશી ની ચાવી છે તુ.... મારા દરેક પ્રશ્ન નો જવાબ છે તુ..... મારા હોઠ ની હસીં છે તુ.... મારા મા એ રીતે શામિલ છે તુ... જેમ દિલ અને ધડકન....

Gujarati Thought by Chhaya : 111091329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now