જળ સરિતા ના ઓસરી ગયા
ને આમ જ માનવતા ની દીનતા આવી..!!!

સંબધો ની ગરીબાઈ વધતી જ ગઈ ને
વ્યથા ઓ ની અમીરાત છવાઈ..!!

લાગણીઓ દિન પ્રતિ દિન અવસાન પામી કારણ
ગુલાબ કેરી કલી ઓ ખુદ ના જ કંટકો થી ઘેરી વળી..!!!

-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111091291
Hina Modha 8 year ago

thank you so much..

Nisha Sindha 8 year ago

ખુબ સરસ લખ્યું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now