શુભ સવાર ☕
✍?.. જીંદગી તુ જેમ જેમ,
ઓછી થતી જાય છે
એમ એમ વધારે ને વધારે
ગમતી જાય છે
આખો મા વસનારા જ,
રડાવી જાય છે
દસ્તુર તો જુઓ આ દુનિયા નો
પોતાના મો ચડાવી બેઠા
ને પારકા હસાવી
જાય છે. !!!

Gujarati Good Morning by Naranji Jadeja : 111091236

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now