English છોડીને ગુજરાતીમાં પણ અમુક શબ્દ silent હોય છે. જેમ કે..
કોઈ દુકાનદાર ભાવ કરતી વખતે કહે કે,
“તમને વધારે નહી લગાડું” તો આમાં
"ચુનો" શબ્દ silent છે.
વિદાય વખતે દુલ્હા રાજાને કહે કે,
"ખયાલ રાખજો"
આમાં "તમારો" શબ્દ silent છે.
લગ્ન વખતે એ પણ કહે છે કે,
"અમારી દીકરી તો ગાય છે ગાય"
આમાં "શિંગડાવાળી" શબ્દ silent છે.
? ? ? ?