‼
અર્થ જોવો હોય તો જ
શબ્દકોશ ફીંદવો,
બાકી..,
મતલબ તો માણસના
મનમા જ મળી જશે..!!

✍?..કુમાર રાણા..શુભરાત્રિ..જયમાતાજી

English Shayri by KUMARPALSINH RANA : 111091043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now