Gujarati Quote in Blog by Tejal Dodiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી.........
હું તને ભરપૂર જીવીશ ...આ મારું તને પ્રોમિસ છે
મારા સબંધો.....
હું તમને પુરી નિષ્ઠાથી નિભાવીસ એ મારૂ પ્રોમિસ છે..
મારી ફરજો
હું તારું વફાદારી પુર્વક પાલન કરીશ એ મારુ પ્રોમિસ છે
મારા દેશ
હું હમેશા તારા પ્રત્યે ઈમાનદાર રહીશ એ મારું પ્રોમિસ છે
મારી દરેક તકલીફો
હું એનો નીડરતા સામનો કરીસ એ મારું પ્રોમિસ છે
પણ............
એક પ્રોમિસ હું આપની પાસે પણ માંગુ છું
મારા દેશવાસીઓ કે ચલો દેશના વિકાસની
દરેક ફરજનું પાલન કરીએ
દરેક પ્રિયજન સાથે સ્નેહ નિભાવીએ
દરેક તકલીફોનો સાથે મળીને સામનો કરીએ
સરહદની રક્ષા કરતા સૈનિકને ઉસ્તાહનું જોમ પૂરું પાડીએ
જો સાથે મળીને એકબીજને હમેંશા સાથ આપશુતો
આપોઆપ બધું સરળ થઈ જશે
ના કોઈ સ્વાર્થ રહેશે ના કોઈ ઈર્ષા રહેશે
ના કાઈ વતાવીવાદ રહેશે સરળ બધું થઈ જશે
સંપ રહશે જો આપણી વચ્ચે તો દુનિયા પણ ઝુકી જશે
વારસદાર છીએ આપણે એ ભવ્ય સંસ્કૃતિના
જ્યાં ઈશ્વરે જન્મ લીધા છે વારંવાર..
અને જઈને વસ્યા છે જ્યાં પણ આપણે
સંકૃતિની કર્યો છે જયજયકાર....
તો આજે ચાલો આપણે નિભાવીએ એકબીજા સાથે
આપેલા પ્રોમિસ ના પ્રોમિસ....
ના હૃદય દુખાય કોઈના એકબીજાથી
ના પ્રોમિસ તૂટવાના ડર રહે....
જુના પ્રોમિસને નિભાવીએ તો
એકબીજા પર હંમેશા વિશ્વાસ રહે.......
સ્વાર્થ રહેના મારો તારો....
સ્નેહ વેરાય આપનો સહિયારો....
અને કહીએ એકબીજાને
તારું દયાન રાખીશ હું સદા આ મારું પ્રોમિસ છે
મારી ફરજનું પાલન કરીશ સદા આ મારું પ્રોમિસ છે
મારા સબનધો નિભાવીસ સદા આ મારું પ્રોમિસ છે
દેશ પ્રત્યે ઈમાનદાર રહીશ સદા અમારું પ્રોમિસ છે........
"happy promis day"નેચાલોઆમ કાઈઉજવીનેકહીએ પ્રોમિસ બધા નિબહાવીસુ અમે આ અમારું પ્રોમિસ છે....

Gujarati Blog by Tejal Dodiya : 111090938
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now