અનેકવાર ધમકાવી છે નદીને દરીયાએ
કે હું તો તારા કરતા કેટલો વિશાળ છું
નદીએ મલકાઈને એટલું જ કીધું
હું પણ બુંદ છું ને તું પણ
હું જાણું છું પણ તું જાણતો નથી

#વિનય

Gujarati Shayri by Patel Vinaykumar I : 111090936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now