વિશ્વાસ કર્યો તો સ્મૃતિ ચલચિત્ર પર
આંખ ખોલતા જ વિખેરાય ગયું .......
પવિત્ર જળ ના વહેણા સમા
તીરછી ધારે વહી ગયું.....
શિખરો ને ઝઝૂમતો વાયરો
તળેટી માં જ સમેટાય ગયો......
ભિંજવી ના શક્યો અલમસ્ત તોયે
મહેકાવી ને જતો રહ્યો.

English Blog by Dixit Gauswami : 111090880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now