વાત મારી પણ ક્યારેક નીકળતી તો હશે..
આંખ એની પણ ક્યારેક ભીંજાતી તો હશે..
માન્યું કે ખૂબ વ્યસ્ત છે એની દુનિયા માં એ..
યાદ મારી પણ ક્યારેક સતાવતી તો હશે.. >પારુલ ઠક્કર

Gujarati Blog by પારૂલ ઠક્કર... યાદ : 111090825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now