5 પૈસા ની પીપરમેન્ટ લઈ.. રૂમાલ ના ખૂણે ગાંઠ મારી.. દાઢ ના એક જ ઘા થી બે કટકા કરી.. કોઈ રાજવી ની જેમ શાહી ઠાઠ થી સામે હાથ ધરી બોલે.. લઈ લે. બેય કટકા સરખા જ છે....કાલે 24 કલાક નો ચોકલેટ ડે વિતાવ્યો...આ પળ તો આવી જ નહીં.. આજે મોંઘી ચૉકલેટ તો છે.. એ મોંઘેરો મિત્ર ક્યાં???..