Gujarati Quote in Good Morning by Bhupen Savla

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાં તો રૂબરૂ થાઓ
અથવા આમ ન આવો યાદ
દુર રહીને એ રીતે પણ
કાં લોપો મરજાદ
બધા વ્રુક્ષ ને નસીબ ક્યારા
હોય નહીં જલ ભરિયા
શોષ કેટલો મૂળ ને પડશે
કહો તમે સાંવરિયા
ચારેબાજુ છે કોલાહલ
કોણ સાંભળે સાદ
કાં તો રૂબરૂ............
ઘણીવાર ખેપ અધુરી
તો યે ચાલે ચરણ...
કેમ જગત જીવવું
જેમાં ટુકડે ટુકડે મરણ
ખબર નથી કે ક્યાંથી લાગ્યો
કોનો નરવો નાદ
કાં તો રૂબરૂ થાઓ
અથવા આમ ન આવો યાદ......

Gujarati Good Morning by Bhupen Savla : 111090733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now