એક તરસ્યો શબ્દ હું બનું
એક વહેતી ગઝલ તું બને
પછી
વાહ વાહ કરવા આખું જગત થનગને ...!!
:- " જય લંકેશ "

Gujarati Blog by Sanjay Dave : 111090666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now