English Quote in Shayri by Komal Deriya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વચન આપુ છું તને
હું તારા અતરંગી સપનાઓની ખુશ્બુ બનીશ
વચન આપુ છું તને
હું તારા હોઠની અઢળક મુસ્કાન બનીશ
વચન આપુ છું તને
હું તારા જીવનમાં નટખટ મહેફીલ બનીશ
વચન આપુ છું તને
હું તારા જ અનરાધાર પ્રેમની ગઝલ બનીશ
વચન આપુ છું તને
હું તારી નખરાળી આંખોનું કાજલ બનીશ
વચન આપુ છું તને
હું તારા શબ્દોનું થનગનતું ગીત બનીશ
વચન આપુ છું તને...
હું હરહંમેશ તારી અનંત જીત બનીશ...
P. K...

English Shayri by Komal Deriya : 111090623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now