શાળા ના દરવાજા બહાર ઉભા રહીને,
વાટ જોતો મિત્ર જ્યારે એક ખાટીમીઠી ગોળી ને રૂમાલ માં વીંટાળી......
દાંતથી તોડીને જયારે કહેતો,
કોઈ પણ ટુકડો લઈલે બન્ને સરખાજ છે.....

એ નિર્દોષ મન અને મૈત્રી ની મજા આજના ચોકલેટ ડે માં નથી.......!!!

Gujarati Whatsapp-Status by Suresh Patel : 111090615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now