*?કુટુંબ ને એક કેમેરામાં ભેગું કરીને બતાવવું સહેલું છે ભાઈ, પણ એજ કુટુંબને ભેગું રાખીને જીવવું ખુબ જ અઘરું છે. ભેગું રાખી કે થઈને જીવવા માટે તો માં-બાપના સંસ્કાર, અને કોઈ સંત કે પ્રભુના આશીર્વાદ જ જોઈએ.?*

Gujarati Whatsapp-Status by Rakesh Thakkar : 111090541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now