રોજ રાત્રે એક કવિતા લખુ છું,
પહાડોમાં વહેતી સરીતા લખુ છુ,
લખુ છું હું દિલોના જઝબાત સારા,
ને સમજ ના તુ એવુ..ગરીમા લખુ છું.
રોજ રાત્રે એક ..

Gujarati Thought by Milan Bharvad : 111090505

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now