Gujarati Quote in Blog by Jitu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો તું મને પૂછે કે
બોલ તને શું ગમે?
હું સાચું કહું તો ..

રાત-દિવસ તું સાથે રહે તો ગમે ,,
સાથ શક્ય નથી,
એટલે જ સપનાનો સથવારો ગમે,,
તારા વિરહમાં સર્જાતા ખાલીપો ગમે,,
તારી યાદોનો મહેકતો ગુલદસ્તો ગમે,,
હવામાં તારા અસ્તિત્વ નો અણસારો ગમે,,
આ બધુજ તે વગર માંગીએ આપ્યું છે,,
હવે તો તું સમજી ગયો ને કે,,
મને શું ગમે છે??
સાચું કહું ને તો મને તો
બસ..તુજ ગમે છે

Gujarati Blog by Jitu : 111090488
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now