Gujarati Quote in Shayri by Jitendra Kumar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી યાદ


તારી સંગ વિતાવેલા એ દિવસોમાં સરી પડ્યો
આજે ફરી હુ તને યાદ કરી રડી પડ્યો.


ગઇ રાતે આવ્યુ મને એક અદભુત સ્વપ્નુ
કે, તને સામે જોતાં જ તારી બાહોમાં ઢ્ળી પડ્યો.


મને શુ ખબર તારી યાદ આટલી આવશે
લાગ્યુ જાણે બ્રહ્માંડમાંથી કોઇ તારો ખરી પડ્યો.


પછી, યાદ આવી તેં આપેલી એક નિશાની
બેબાકળો બની એ તસવીર શોધવા વળી પડ્યો.


જ્યારે મેં જોયો તારો એ હસતો ચહેરો
તારી સંગ વિતાવેલા અ દિવસો મા સરી પડ્યો.


" જીનું "

Gujarati Shayri by Jitendra Kumar : 111090445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now