જિંદગી જીવવાની નહીં માણવાની હોય છે. તેથી જિંદગીને જીવવાની કોશિશ ના કરો પણ એ ક્ષણને જીવી લો કે જે તમે માણો છો. જીવનનાં દરેક તબક્કાની એક અલગ જ મજા છે એ દરેક તબક્કામાં જે ક્ષણ તમે માણી શકો છો એ જ તમારી ખરી જિંદગી છે...... Resham ?

Gujarati Blog by Reshma Patel : 111090386
SMChauhan 8 year ago

Wahhh.. Reshma ji... Right√√√

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now