જોઈને એકલો મને અંબર ઉદાસ છે,
જ્યાં જઈને બેસતા’તા, એ પથ્થર ઉદાસ છે;
છે હોઠ પર તો સ્મિતનો ચમકાર દીસતો,
કિંતુ કો’ એક જણ મારી અંદર ઉદાસ છે
કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારુંને ખીલે છે ગુલાબ !....kh@n.com

Gujarati Whatsapp-Status by Prakash Navjivan : 111090370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now