Gujarati Quote in Religious by aswin patanvadiya

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરસ્વતી વંદના
એકવાર આવો માં સરસ્વતી ,
આવો, આવોને માં સરસ્વતી ,
બીરાજો અમારી શાળામાં,
બીરાજો અમારા રુદિયામાં,
એકવાર આવો..
શાળા અમારી સ્વચ્છ સુંદર
જેવું આશન તમારું સ્વેત કમળ.
ધ્યાન ધરી પ્રાર્થનાઓ કરતા,
જેમ મયુર તમારા ટહુકા કરતા.
એકવાર આવો..
બાગ બનાવ્યો, સ્વેત ફુલડાનો,
તુંને ગમતા જે ફૂલ મોગરાના,
માં તુને નમીએ વારંવાર,
મુંને આશીષ આપોને વિદ્યાના.
એકવાર આવો..
માં દિપ જલાવી, ધુપ ધરું,j
માં “સ્નેહ” ધરી વંદન કરું.
દિપ જલાવે અજ્ઞાન હટે,
તેમ ધુપ જલાવે જ્ઞાન વધે.
એકવાર આવો..


સ્નેહ” અશ્વિન કે પાટણવાડિયા

Gujarati Religious by aswin patanvadiya : 111090301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now