Gujarati Quote in Motivational by Sweety Jariwala

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાણી, બુદ્ધિ, કલા અને વિદ્યાના માતા સરસ્વતીદેવી નો
આજે જન્મદિવસ અને વષૅનો સૌથી શુભ દિવસ માટે
સવૅને ખૂબ ખૂબ અભિનંદન.
આજે કોઈ પણ કામની
શરૂઆત મૂહુર્ત જોયા
વગર કરી શકાય.
આજના શુભ દિવસે
ભગવાન ને પ્રાથૅના કરીએ કે
પ્રભુ સદા આપણા, આપણા પરિવાર અને વ્યવસાય પર કૃપા દ્રષ્ટિ રાખે.
સવૅ ને વંસત પંચમીની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ.???

Gujarati Motivational by Sweety Jariwala : 111090273
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now